ઉત્તરાયણ અને લોકોની ઇચ્છા

.

એક નક્કામુ નિરિક્ષણ…

. . .

ઉત્તરાયણમાં હંમેશા પડોશીઓના ઉંચે ઉડતા પતંગને કાપી નાખવાની દબાયેલી ઇચ્છા
શિષ્ટ લોકો દ્વારા જાહેરમાં વ્યક્ત થતી હોય છે !!
(…અને કાપ્યા પછી તેની વિકૃત ખુશીની ઉજવણી પણ તેમની સામે જ !!!)

. .

( “અલ્પજ્ઞાની બાબા બગીચાનંદના નક્કામાં નિરિક્ષણો” માંથી… )

. .

ઇશ્વર આપના જીવન-પતંગને આવા માનસિક વિકૃતિવાળા લોકોથી બચાવે એવી શુભેચ્છા.

હેપ્પી ઉત્તરાયણ :)

. . .

8 comments to ઉત્તરાયણ અને લોકોની ઇચ્છા

  1. Kartik says:

    આને વિકૃતિ ના કહેવાય. અમે પણ રાહ જોઈને જ બેઠા છીએ બાજુવાળા બંગલાઓના લોકોના પતંગની :P

    • આ તો બધુ નક્કામુ નિરિક્ષણ છે…. કોઇ એ સિરિયસલી નહી લેવાનુ. જો તમે કોઇનો પતંગ નહી કાપો તો કોઇ તમારો પતંગ કાપીને જતુ રહેશે… યે દુનિયા એક રેસ હૈ.. જો જીતા વહી સિકન્દર..

      • H Patel-Pokar says:

        જો તમે કોઇનો પતંગ નહી કાપો તો કોઇ તમારો પતંગ કાપીને જતુ રહેશે – True sir.

  2. Anila Patel. says:

    અલ્પજ્ઞાની બાબા નહિ બાબા કલ્પજ્ઞાની.

  3. navlik rakholia says:

    આ તો બધુ નક્કામુ નિરિક્ષણ છે…. કોઇ એ સિરિયસલી નહી લેવાનુ. જો તમે કોઇનો પતંગ નહી કાપો તો કોઇ તમારો પતંગ કાપીને જતુ રહેશે… યે દુનિયા એક રેસ હૈ.. જો જીતા વહી સિકન્દર..

  4. Great Bhai.. i like your writing skill

આપને કંઇ કહેવાની ઇચ્છા છે ? તો અહી કહી શકો છો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s