દોસ્તો,
આમ તો મારો બગીચો જ મારું કાયમી ઠેકાણું છે એટલે કોઇપણ સમયે આપ આવશો તો હું અહીંયા જ મળીશ. આ ઉપરાંત અંગત સંપર્ક હેતુ કે અન્ય કોઇ હેતુ તરીકે બીજા એક-બે ઠેકાણે પણ હું ઉપલબ્ધ છું તો તે અહી આપની જાણકારી માટે. આપને કોઇ પણ જગ્યાએ મળીને મને આનંદ થશે..
(૧) મુખ્ય સંપર્ક સરનામું -
marobagicho@gmail.com
. . .
(૨) ફેસબુક પેજ
“મારો બગીચો“
. . .
(૩) ટ્વીટર
. .
મળતા રહીશું.. ![]()
આવજો…
. . .


khuba j saras bagicho che …………
આભાર શ્રી આકાશભાઇ…
આ બગીચામા અમને આમંત્રણ આપવા માટે આભાર તમારો
શ્રી બિનાજી, અહી પધારવા બદલ આપનો પણ આભાર… સમય મળ્યે આવતા રહેજો.
આપનો બગીચો હવે એકદમ હરિયાળો લાગે છે. ખુબ જ સુંદર.
હરિયાળી જ તો મારા બગીચાની પહેચાન છે અને તેને ગમાડવા બદલ આભાર પ્રિતીજી…
તમારા બગીચામાં નવા છોડ આવે તો મને જરૂર જન કરજો ..
શ્રી આકાશભાઇ, આપ “નવા ફુલ-છોડની જાણકારી મેળવો’ વિભાગ દ્વારા દરેક નવી જાણકારી ઇ-મેલથી તુરંત મેળવી શકો છો.
આભાર.
આભાર તમારો ભાઈ ……
આપનો બગીચો દિન-પ્રતિદિન ખીલતો જાય !
khubaj saras bagicho che, ama pan mane kudarat taraf khud prem che,tenathi pan vadhare mara father ne pan. biju k te 1 R.F.O. che.rang forest ooficer.pan diwali sivay gamade javano med padto nathi.tayana khetar ne badhu khub miss karu chu…..
કોઇ બંધન કે સ્વાર્થ વગર જોડાયેલા આપણાં સંબંધ જેવા મધુર આપના શબ્દો છે. આપ લોકોના નિત્ય આશિષથી બગીચો સતત ખીલી રહ્યો છે તેનો મને અત્યંત આનંદ છે.
આપ સૌ મિત્રોનો દિલના ઉંડાણથી આભાર…
બસ.. આમ જ મળતા રહેજો અને આપની વાતો વહેંચતા રહેજો.
માત્રને માત્ર શબ્દોની ઓળખ આપના શબ્દો ખૂબ જ આત્મીયતા આપીજાય તેવા છે આપ અને આપનો બગીચો હરહમેશ મહેકતા રહો તેવી શુભેચ્છા
જીવનમા મળવાની આશા રખુ છુ
મહુવા આવોતો અમારા નાળિયેરીના પ્લાંટેશનની મુલાકાત જરુરથી લેવા વિનંતી
૯૩૭૪૮૯૩૨૦૫
આપની આશા એ હવે મારી ઇચ્છા બની છે એટલે ચોક્કસ મહુવામાં મળીશું. આપનો ખુબ આભાર.