મારો બગીચો હવે નવી જગ્યાએ લઇ જવામાં આવ્યો છે; એટલે અહી ઉગાડવામાં આવેલા દરેક ફુલ-છોડ અને વૃક્ષોને પણ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. (આ ઘણી મહેનતનું કામ હતું!)

આમ તો મારા બગીચામાં મારા સિવાય કોઇને મજા આવે એવી વાતો નથી પણ આપ અહીયાં સુધી આવ્યા છો તો હવે આપનો ધક્કો વ્યર્થ ન જાય એટલે હું બગીચાનંદ, આ બગીચાનો માળી, આપને તે નવી જગ્યાએ પધારવા વિનંતી કરું છું. અહી નીચે જણાવેલી કડીથી આપ તે નવી જગ્યાએ પહોંચી શકો છો.

www.marobagicho.com

આભાર.